Iran Attacks Pakistan : ઈરાન અને પાકિસ્તાન એકબીજા પર હુમલા કેમ કરી રહ્યા છે?

BBC News Gujarati
BBC News Gujarati
...
#pakistan #iran #international
પાકિસ્તાને ગુરુવારે વહેલી સવારે ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંત પર હુમલો કર્યો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઈરાને કરેલા હુમલાનો જવાબ માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અધિકૃત નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાને આ ઑપરેશનનું નામ 'માર્ગ બર સરમાચાર' આપ્યું હતું. સમાચાર ઍજન્સી રૉઇટર્સે પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પાકિસ્તાનના એક સિનિયર ઇન્ટેલિજન્સ અધિકારીએ તેમને આ માહિતી આપી છે.

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

همه توضیحات ...