Iran vs Israel : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દુશ્મનાવટ કેવી રીતે શરૂ થઈ?

BBC News Gujarati
BBC News Gujarati
2.1 هزار بار بازدید - 2 ماه پیش - #iran
#iran #israel #america

ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે.
ઈરાનના સરકારી મીડિયાએ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડને ટાંકીને કહ્યું કે આ હુમલો શનિવારે રાત્રે થયો હતો.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમની યુદ્ધ કેબિનેટની બેઠકમાં માહિતી આપી હતી કે આ હુમલાનો સામનો કરવા માટે સંરક્ષણાત્મક પ્રણાલી તૈનાત કરવામાં આવી છે.
વાસ્તવમાં આ જૂની અદાવતનું એક નવું પ્રકરણ છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વર્ષોથી લોહિયાળ દુશ્મનાવટ ચાલી રહી છે. શું છે તેનો ઈતિહાસ તે સમજો આ વીડિયોમાં.

અહેવાલ - ગિલેર્મો ડી ઓલ્મો
ઍડિટ - શાદ મિદત

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
2 ماه پیش در تاریخ 1403/01/28 منتشر شده است.
2,191 بـار بازدید شده
... بیشتر